- દૂધ, દહીં, ઘી અને ચોખાથી કરો અભિષેક
- આંકડાના ફૂલ અને સફેદ ચંદન પણ મહાદેવને કરશે પ્રસન્ન
- ખાંડના અભિષેકથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે
શ્રાવણમાં શિવલિંગની પૂજાનું ખાસ મહત્વ છે. શ્રાવણમાં પણ સોમવારે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો અનેક ઉપાયો કરતા રહે છે. આ સમયે શિવજીને પ્રસન્ન કરવા માટે શિવભક્ત વિધિ વિધાનથી શિવલિંગનો જળાભિષેક કરે છે. માન્યતા છે કે દેવોના દેવ મહાદેવની ઉપાસનાથી મનોવાંછિત ફળ મલે છે. આમ તો ભોલેનાથ માત્ર એક લોટો જળથી ખુશ થાય છે પણ વિશેષ સામગ્રીથી અભિષેક કરવાથી વધુ આશિષની પ્રાપ્તિ થઈ શકે છે. તો જાણો શિવજીને પ્રિય એવી 7 સફેદ વસ્તુઓ જેને ચઢાવવાથી લાભ થશે.
જાણો કઈ વસ્તુના અભિષેકથી શું ફાયદો થશે.










