south indian actress ragini dwivedi bikini photos viral on Social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાઉથની સુંદરી રાગિનીએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો, શેર કરી એકથી એક સુંદર તસવીરો

સાઉથની સુંદરી રાગિનીએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો, શેર કરી એકથી એક સુંદર તસવીરો

 | 4:29 pm IST
  • Share

દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી રાગિની દ્વિવેદીએ મોટું નામ કમાવ્યું છે. અભિનેત્રીએ કેરિયરની શરૂઆત કન્નડ ફિલ્મોથી કરી હતી પરંતુ બાદમાં તે તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. અભિનેત્રીની ફેન ફોલોઇંગ પણ તગડી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે અને તેની સુંદરતાના વખાણ કરે છે.

આમ તો અભિનેત્રી સમાજ સેવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. તે લોકડાઉન દરમિયાન સંસ્થાઓની સાથે મળીને સતત જરૂરિયાતમંદોને મદદ કરી રહી છે. આ સિવાય તે ઘણી સમાજ સેવા પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલી છે, જે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઇ શકાય છે.

અભિનેત્રી રાગિની જ્યારે સામાજીક કાર્યમાં વ્યસ્ત છે, તો બીજી તરફ તેનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે. રાગિનીએ સુપરસ્ટાર સુદીપ સાથે કન્નડ ફિલ્મ Veera Madakariથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી. ત્યારે અહીં જુઓ અભિનેત્રીની બોલ્ડ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન