Spain barber shaves head to support friend battling cancer
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: ઓફિસોમાં સહકર્મીઓ વચ્ચે પાણીના પણ વ્યવહાર નથી અને આ શખ્સે આપ્યું મોટું બલિદાન

VIDEO: ઓફિસોમાં સહકર્મીઓ વચ્ચે પાણીના પણ વ્યવહાર નથી અને આ શખ્સે આપ્યું મોટું બલિદાન

 | 6:04 pm IST
  • Share

સ્પેનમાં એક વાળંદે બીજાના વાળ કાપતા સમયે પોતાનાં વાળ કાપી નાંખ્યા, ભલે તમને તે સાંભળવામાં થોડું અજુગતુ લાગે પણ આ વાત સાચી છે અને હવે તેના વખાણ થવા લાગ્યા છે. તમે પણ હકીકત જાણીને ભાવનાશીલ થઈ જશો. વાળંદ જોએલ ઓર્ટેગા તેના સહકર્મી નેફતાલી માર્ટિનના વાળ કાપી રહ્યો હતો, જે હાલમાં કેન્સરની સારવાર લઈ રહ્યો છે. ત્યારે તે પોતે પણ તેના વાળ કાપી નાખે છે અને કહે છે, ‘તમે એકલા નથી.’

નેફતાલી માટે આ ખરેખર સરળ નહોતું. એલિકાન્ટેની એક દુકાનમાં નેફતાલી એક વાળંદ છે. જોએલે નેફતાલીને આશ્વાસન આપ્યું. આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગયો અને નેફતાલી દ્વારા આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો. તેણે એમ પણ લખ્યું કે, જે લોકો તેમને નથી જાણતા એના માટે @imjooeel. તમે મારા માટે માત્ર સહકર્મી જ નહીં, પણ એક ભાઈ પણ છો. હું તને પ્રેમ કરું છું ભાઈ. જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન