spiritual There is a Sai temple in Rawapura, Vadodara
  • Home
  • Featured
  • વડોદરાના રાવપુરામાં છે સાંઇ મંદિર, દર્શન માત્રથી થાય છે દરેક દુ:ખ દૂર

વડોદરાના રાવપુરામાં છે સાંઇ મંદિર, દર્શન માત્રથી થાય છે દરેક દુ:ખ દૂર

 | 8:34 am IST

આજે ગુરુવારના દિવસે સાથે મળીને કરીશુ સાંઈ દર્શન. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલુ છે સમગ્ર શહેરનું સૌથી જૂનુ સાંઈ મંદિર.. જ્યા વહે છે આસ્થા, પવિત્રતા અને સમાજસેવાની સરવાણી. તો આવો સાથે મળીને જાણીએ વડોદરાના સાંઈ મંદિરનો મહિમા.

રાજ્યની સંસ્કારી નગરી કહેવાય છે વડોદરા શહેર. જ્યા રાજાશાહી સમય અને આજનો સમય એક સાથે પોતાની ઝાંખી દર્શાવે છે. આજે ગુરુવારના દિવસે આપને દર્શન કરાવીશુ પવિત્ર સાંઈમંદિરના.. જી હા, વડોદરાના રાવપુરા વિસ્તારમાં ભાવકાલેની ગલીમાં નિર્મિત છે આ સાંઈ મંદિર.. દેખાવમાં ભલે આ મંદિર નાનકડુ લાગે પરંતુ સમગ્ર વડોદરા શહેરનું આ સૌથી પહેલા સ્થપાયેલુ સાંઈ મંદિર છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન