- આજે એશિયા કપ 2022ની પહેલી મેચ
- શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે થશે ટક્કર
- આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો
એશિયા કપ 2022ની પહેલી મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે થશે ટક્કર થશે. મેચ પહેલા બંને ટીમોના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટને ટોસ જીતી શ્રીલંકાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમોની પ્લેઇંગ 11
શ્રીલંકા:
દાનુષ્કા ગુનાથિલાકા, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ચારિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, દિલશાન મદુશંકા, માથેશા પટના
અફઘાનિસ્તાન:
હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, કરીમ જનાત, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી(કેપ્ટન), રાશિદ ખાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી