આજે એશિયા કપ 2025ની નવમી મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બંને ટીમો અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. રાશિદ ખાનની આગેવાની હેઠળની અફઘાનિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાં બીજી વખત રમશે અને સુપર-4 માં ટિકિટ મેળવવા માટે નજર રાખશે.



  • Follow us on: