કેપ્ટન તરીકે, સલમાન આગા તેની પહેલી એશિયા કપ મેચમાં નિષ્ફળ ગયો છે. કેપ્ટન સલમાન આગા ઓમાન સામે ખાતું પણ ખોલી શક્યો ન હતો. આ એ જ સલમાન છે જે થોડા દિવસો પહેલા સુધી ભારત સામેની મેચ વિશે બડાઈ મારતો હતો. તેણે કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા આક્રમકતા બતાવવા માગે છે, તો તેની ટીમ પણ આક્રમક રીતે ભારતનું સ્વાગત કરશે. આ મોટા દાવાઓ વચ્ચે 'શૂન્ય' પર આઉટ થવું એ ટીમનું મનોબળ ઘટાડા જેવું છે.
'0' પર આઉટ કરીને તેનો બધો ઘમંડ ઉતારી પાડ્યો













