ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ એજબેસ્ટનમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું.