લીડ્સના હેડિંગ્લી મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ પોતાની પહેલી મેચ રમી રહ્યા છે. 20 જૂનથી રમાઈ રહેલી આ મેચ આજે એટલે કે 24 જૂને તેના છેલ્લા દિવસે રમાઈ રહી છે