બર્મિંગહામ ટેસ્ટના બીજા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ પહેલી ઈનિંગમાં 510 રનથી પાછળ છે. શુભમ