ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 37મી લીગ મેચ ચેન્નાઈના એમ.ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે ટક્કર.ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સનો IPLમાં એકબીજા સામે નજીકનો રેકોર્ડ રહ્યો છે. CSK અને GTએ અત્યાર સુધી IPLમાં એકબીજા સામે આઠ મેચ રમી છે,જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર જીતી છે,જ્યારે ગુજરાત ટાઇટન્સે પણ ચાર જીતી છે. MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ છે,
