ભારતની T20I સિરીઝ અને ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચનો શેડ્યૂલ
પ્રથમ T20I: 28 મે, ચેમ્સફોર્ડ
બીજી T20I: 30 મે, બ્રિસ્ટોલ
ત્રીજી T20I: 2 જૂન, ટાઉન્ટન
એકમાત્ર ટેસ્ટ: 10-13 જુલાઈ, લોર્ડ્સ
ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ માટેની ભારતની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, પ્રતિકા રાવલ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા, નંદિની શર્મા, હરલીન દેઓલ, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, સયાલી સતઘરે, સ્નેહ રાણા.
T20I સિરીઝ અને T20 વર્લ્ડકપ સિવાય મહિલા પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ A સામે 3 ODI અને 3 T20I માટે ભારત A ટીમની જાહેરાત કરી છે. ભારત A ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન 3 મેચની T20I સિરીઝ અને સમાન સંખ્યામાં ODI રમશે.
ભારત A ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ શેડ્યૂલ
20 જૂન, 2026: પહેલી T20, નોર્થમ્પ્ટન
23 જૂન, 2026: બીજી T20, નોર્થમ્પ્ટન
25 જૂન, 2026: ત્રીજી T20, ચેમ્સફોર્ડ
28 જૂન 2026: પહેલી વનડે, હોવ
1 જુલાઈ 2026: બીજી વનડે, ટાઉન્ટન
4 જુલાઈ 2026: ત્રીજી વનડે, ટાઉન્ટન
ઈંગ્લેન્ડ A સામેની T20I સિરીઝ માટે ભારત A ટીમ
અનુષ્કા શર્મા (કેપ્ટન), વૃંદા દિનેશ (વાઈસ-કેપ્ટન), જી કમલિની (વિકેટકીપર), ઉમા છેત્રી, વૈષ્ણવી શર્મા, પ્રેમા રાવત, પૂર્વાજા વેર્લેકર, જિન્તિમણી કલિતા, સાયમા ઠાકોર, સિમરન બહાદુર, શ્વેતા સહરાવત, દીયા યાદવ, મિન્નૂ મણિ, શબનમ શકીલી, તનુજા કંવર.
ઈંગ્લેન્ડ A સામેની ODI માટે ભારત A ટીમ
હરલીન દેઓલ (કેપ્ટન), પ્રતિકા રાવલ (વાઈસ-કેપ્ટન), પ્રિયા પુનિયા, તનિષા સિંહ, જી કમલિની (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), તેજલ હસબનીસ, નિકી પ્રસાદ, પ્રેમા રાવત, તનુજા કંવર, વૈષ્ણવી શર્મા, શબનમ શકીલ, સયાલી સતઘરે, જિન્તિમણિ કલિતા, સાયમા ઠાકોર.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi રાજસ્થાન રોયલ્સ છોડીને MI માટે રમશે? અનુભવી ક્રિકેટરના નિવેદનથી થયો વિવાદ