IPL 2026 PBKS vs SRH Live Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 17મી મેચમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામસામે છે. મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પંજાબ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાને ઉતરશે, જ્યારે હૈદરાબાદ માટે આ અસ્તિત્વની લડાઈ સમાન છે.

આ મેચમાં મુખ્ય ખેલાડીઓ શ્રેયસ ઐયર, ઈશાન કિશન, અર્શદીપ સિંહ (PBKS) અને અભિષેક શર્મા (SRH) છે, જેમના પર ફેન્સની નજર રહેશે. IPL ઈતિહાસમાં જ્યારે પણ આ બંને ટીમો સામસામે આવી છે, ત્યારે આંકડા હૈદરાબાદની તરફેણમાં રહ્યા છે. જોકે, વર્તમાન ફોર્મ જોતા પંજાબ પલડું ભારે કરી શકે છે.