ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા. જવાબમાં, ન્યુઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે આ મેચ 44 રનથી જીતી લીધી. હવે સેમીફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે દુબઈમાં થશે.

U-18 Asia Cup 2026 : મહિલા હોકી ટીમે સિંગાપોરને 25-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી એન્ટ્રી









