- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ
- પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
- રહેમાનુલ્લાહ ગુરબાઝ ફ્લાઈટમાં રિંકુ સિંહની કરી મજાક
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. હવે બીજી મેચ ઈન્દોરમાં રમાશે. આ મેચ બાદનો એક રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં અફઘાનિસ્તાનનો ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝ ફ્લાઈટમાં રિંકુ સિંહની મજાક કરતો જોવા મળે છે.
રિંકુ સિંહ સાથે કરી મજાક













