ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં ચાલી રહેલી બીજી ટેસ્ટનો આજે (શનિવાર) ત્રીજો દિવસ છે. ભારતીય ટીમે તેના પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ149 રનમાં સમેટાઈ ગયું હતું. અત્યારે ભારતનો બીજી ઈનિંગ ચાલી રહી છે. ભારતે 3 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા મોટા સ્કોર સુધી જવાનો પ્રયાસ કરશે. 



  • Follow us on: