બાંગ્લાદેશને ત્રીજી T20 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ મેચ 133 રને જીતી લીધી છે. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો ત્રણ મોટા ખેલાડીઓ હતા. તમને જણાવી દઈએ કે આ મેચમાં આ ખેલાડીઓએ ધૂમ મચાવી દીધી છે.
સંજુ સેમસન













