ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 મેચ જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ધૂમ મચાવી દીધી છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 મેચ જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ધૂમ મચાવી દીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને હલચલ મચાવી દીધી છે. તેણે પોતાની T20 કારકિર્દીની ત્રીજી સદી ફટકારી છે. આ શ્રેણીમાં તેણે પ્રથમ મેચમાં પણ સદી ફટકારી હતી.













