આજે ફરી T20 વર્લ્ડકપ 2024ના ફાઇનલિસ્ટ વચ્ચે ટક્કર થવા જઇ રહી છે. આ મેચ ડરબનના કિંગ્સમીડ ખાતે રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ 4 મેચોની સિરીઝ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ડરબનમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









