ભારતીય ટીમે રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવીને ચાર મેચની T20 સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. તિલક વર્માની સદીની મદદથી ભારતે 20 ઓવરમાં છ વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે 208 રન જ બનાવી શકી હતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો.


  • Follow us on: