ભારતીય મહિલા ટીમને બ્રિસ્બેનમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને 372 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતી વખતે ભારતીય ટીમ શરૂઆતમાં જ ખોવાઈ ગઈ હતી. ટીમે પ્રથમ 4 વિકેટ ઝડપથી ગુમાવી દીધી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને મેચમાં વાપસી કરવાની તક આપી ન હતી.
ભારતીય મહિલા ટીમની કારમી હાર













