T20 વર્લ્ડ કપમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે હતો. આ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાઇ હતી. ટોસ જીતીને બાંગ્લાદેશે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરી બાંગ્લાદેશને 197 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેના જવાબમાં બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 146 રન બનાવ્યા હતા. ભારતની 50 રને જીત થઇ છે.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









