ન્યુઝીલેન્ડે ભારત સામે ઐતિહાસિક જીત નોંધાવી છે. બેંગ્લોરમાં 8 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ 1988થી ભારત સામે ટેસ્ટ મેચ જીત્યું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 46 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં 464 રન બનાવ્યા. જવાબમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 402 રન અને બીજા દાવમાં 107 રન બનાવીને મેચ જીતી લીધી હતી.


  • Follow us on: