ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ પલ્લેકલેમાં રમાઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે શ્રીલંકાને 138 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે શ્રીલંકા સામેની મેચ સુપર ઓવરમાં જીતી લીધી હતી. શ્રીલંકાએ સુપર ઓવરમાં ભારતને ત્રણ રનનો ટાર્ગેટ આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે સુપર ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









