T20 વર્લ્ડ કપ 2024ની મેચ ભારત અને અમેરિકા વચ્ચે રમાઇ હતી. બંને ટીમો વચ્ચે રમાનાર આ મેચ અમેરિકાના ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા USA એ 110 રન બનાવ્યા હતા. ભારતે 18.2 ઓવરમાં ત્રણ વિકેટે 111 રન બનાવીને જીત મેળવી હતી

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









