ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ હરારેમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. તેથી હવે તે બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. શુભમન ગિલની કેપ્ટનશીપવાળી ટીમ માટે યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માએ સારી બેટિંગ કરી છે. હવે પાંચમી મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા કોઈપણ ભોગે છેલ્લી મેચ જીતવા ઈચ્છશે.


  • Follow us on: