IPL 2024 ની એલિમિનેટર મેચમાં આજે રાજસ્થાન રોયલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. ફાઈનલ 26 મેના રોજ રમાશે. રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. RCBએ રાજસ્થાનને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









