IPL 2024ની 37મી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. 143 રનનો પીછો કરતી વખતે ગુજરાતે એક સમયે 16મી ઓવરમાં 103 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાહુલ તેવટિયાએ 18 બોલમાં અણનમ 36 રન ફટકારીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. આ સિવાય શુભમન ગીલે 35 રન અને સાઈ સુદર્શને 31 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ગુજરાતની આ ચોથી જીત છે.



  • Follow us on: