- BCCI ટૂંક સમયમાં DRS નાબૂદ કરી SRS લાગુ કરશે
- DRS કરતાં વધુ સચોટ નિર્ણયો આપશે SRS
- SRS ના 5 મોટા મુદ્દાઓ સરળ ભાષામાં સમજીએ
IPL 2024 પહેલા DRS લાઈમલાઈટમાં આવી ગયું છે. BCCI ટૂંક સમયમાં DRS નાબૂદ કરી શકે છે. DRS નાબૂદ કરવામાં આવશે અને SRS દાખલ કરવામાં આવશે. ચાહકોને SRSને લઈને ઘણા પ્રશ્નો છે. ચાહકો એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે DRS કરતા SRS કઈ રીતે સારું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે DRS કરતાં વધુ સચોટ નિર્ણયો આપશે. તમને SRS ના 5 મોટા મુદ્દાઓ સરળ ભાષામાં સમજીએ.













