IPL 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઇ. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 166 રનનો ટાર્ગેટ આપ્યો. હૈદરાબાદે આ મેચ 9.4 ઓવરમાં 167 રન બનાવી મેચ જીતી લીધી હતી.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









