IPL 2024ની 58મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હતો. આ મેચ HPCA સ્ટેડિયમ, ધર્મશાલા ખાતે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 17 ઓવરમાં 181 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે બેંગલુરૂની 60 રને જીત થઇ હતી. 


  • Follow us on: