IPL 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. ચેન્નાઇએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 2 શતકની મદદથી 231 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું છે.

FIFA WORLD CUP 2026: મેસ્સી અને રોનાલ્ડો ક્યારે આવશે આમને-સામને? જાણો ક્યારે થઈ શકે છે આ મેચ









