આજે પ્લેઓફમાં પહોંચી ગયેલી રાજસ્થાન રોયલ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે, જે નોકઆઉટની રેસમાંથી બહાર છે. રાજસ્થાનની ટીમ છેલ્લી ત્રણ મેચ હારી ચૂકી છે અને તેના પ્રયાસો જીતના માર્ગે પાછા ફરવા અને ટેબલમાં ટોપ-ટુ સ્થાન સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત રહેશે. બીજી તરફ પંજાબ પણ હારનો સિલસિલો સમાપ્ત કરવા માંગશે. રાજસ્થાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 9 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. કેપ્ટન સેમ કરનના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું.


  • Follow us on: