આજે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)ની 68મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરૂએ ચેન્નાઇને 219 રનનું લક્ષ્ય આપ્યું હતું. RCBની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને 27 રનથી હરાવ્યું છે. આ જીત સાથે RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે.

U-18 Asia Cup 2026 : મહિલા હોકી ટીમે સિંગાપોરને 25-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી એન્ટ્રી









