આજે IPL 2024ના લીગ સ્ટેજની 70મી અને છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવાની હતી. જો કે, વરસાદના કારણે મેચ એક પણ બોલ રમ્યા વિના રદ કરવામાં આવી હતી. બંને ટીમોના ખાતામાં હવે એક-એક પોઈન્ટ જમા થયો છે. હવે પ્લેઓફનું સમીકરણ બદલાઈ ગયું છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને છે. તે RCB સામે એલિમિનેટર મેચ રમશે. પ્રથમ ક્વોલિફાયરમાં KKRનો મુકાબલો હૈદરાબાદ સામે થશે.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









