IPL 2024 ની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં છે. શ્રેયસ ઐયરની કપ્તાનીવાળી કોલકાતાએ આ સિઝનમાં 8 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. દિલ્હી 10 માંથી 5 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલ પર છઠ્ઠા ક્રમે છે. કોલકાતાએ છેલ્લી મેચમાં દિલ્હીને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ કોલકાતા સામે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું છે.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









