IPL 2024ની 43મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી હતી. દિલ્હીના મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ. મુંબઇએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 258 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં મુંબઇ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવી શક્યું હતું. દિલ્હીની 10 રને શાનદાર જીત થઇ હતી. 


  • Follow us on: