IPLની 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ હૈદરાબાદને 18.5 ઓવરમાં ઓલ આઉટ કર્યું હતુ. હૈદરાબાદે 134 રન બનાવ્યા હતા. આ સાથે ચેન્નાઇની 78 રને જીત થઇ હતી. 


  • Follow us on: