આજે ક્વોલિફાયર-1માં ટેબલ ટોપર કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. જો કે બંને ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે, પરંતુ KKR અને હૈદરાબાદ આ મેચ જીતીને ટાઇટલ મેચમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતાએ સનરાઈઝર્સ હૈદરાબાદને 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ કર્યું હતું. શ્રેયસ અને વેંકટેશ ઐયરની અણનમ ફિફ્ટીની ઇનિંગની મદદથી 13.4 ઓવરમાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









