- IPLની 15મી મેચ RCB અને LSG વચ્ચે રમાશે
- બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
- દિનેશ કાર્તિકે ભારતમાં 300 T20I મેચ રમી છે
IPL 2024માં 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ફિલ્ડિંગ માટે મેદાન આવતાની સાથે જ દિનેશ કાર્તિકે એક એવું કારનામું કર્યું જે આજ સુધી એમએસ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ કરી શક્યા નથી. દિનેશ કાર્તિકની આ છેલ્લી IPL સિઝન છે અને અત્યાર સુધી આ ખેલાડીએ RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. દિનેશ કાર્તિક RCB માટે ફિનિશરની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યો છે. હવે દિનેશ કાર્તિકના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઈ ગયો છે.
દિનેશના નામે થયો આ ખાસ રેકોર્ડ














