IPL 2025નું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે, જ્યાં આ લીગ 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચથી શરૂ થશે. આ લીગમાં, પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 23 માર્ચે કટ્ટર હરીફ મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચની શરૂઆત કરશે, જ્યારે તે 18 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે લીગની છેલ્લી મેચ રમશે.

ગાયકવાડના હાથમાં CSKની કમાન

ચેન્નાઈ આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમોમાંની એક છે, જેણે પાંચ વખત ટાઇટલ જીત્યું છે. ટીમ ઈન્ડિયા અને સીએસકેના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં પણ ટીમ માટે રમશે, જે વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે કેપ્ટનશીપ રુતુરાજ ગાયકવાડના હાથમાં રહેશે. 

  • ટીમના સંપૂર્ણ શેડ્યૂલ પર એક નજર
તારીખદિવસસમયટીમોસ્થળ
23 માર્ચ 2025રવિવાર3:30ચેન્નઈ સુપર કિંગ્સ VS મુંબઈ ઇન્ડિયન્સચેન્નાઈ
28 માર્ચ 2025શુક્રવાર7:30ચેન્નઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરચેન્નાઈ
30 માર્ચ 2025રવિવાર7:30ચેન્નઈ સુપર કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સગુવાહાટી
5 એપ્રિલ 2025શનિવાર3:30ચેન્નઈ સુપર કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સચેન્નાઈ
8 એપ્રિલ 2025મંગળવાર7:30ચેન્નઈ સુપર કિંગ્સ VS પંજાબ કિંગ્સમુલ્લાનપુર
11 એપ્રિલ 2025 શુક્રવાર7:30 ચેન્નઈ સુપર કિંગ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સચેન્નાઈ
14 એપ્રિલ 2025સોમવાર7:30ચેન્નઈ સુપર કિંગ્સ VS લખનૌ સુપર જાયન્ટ્સલખનૌ
20 એપ્રિલ 2025રવિવાર7:30ચેન્નઈ સુપર કિંગ્સ VS મુંબઈ ઇન્ડિયન્સમુંબઈ
25 એપ્રિલ 2025ગુરુવાર 7:30ચેન્નઈ સુપર કિંગ્સ VS હૈદરાબાદચેન્નાઈ
30 એપ્રિલ 2025શુક્રવાર7:30ચેન્નઈ સુપર કિંગ્સ VSપંજાબ કિંગ્સચેન્નાઈ
3 મે, 2025શનિવાર7:30ચેન્નઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરબેંગ્લોર
7 મે, 2025બુધવાર7:30ચેન્નઈ સુપર કિંગ્સ VS કોલકાતા નાઈટ રાઇડર્સ કોલકાતા
12 મે, 2025 સોમવાર7:30ચેન્નઈ સુપર કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સચેન્નાઈ
18 મે, 2025રવિવાર3:30ચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઇટન્સઅમદાવાદ

https://twitter.com/thecricketgully/status/1891107557550293243

IPL 2025 માટે CSKની ટીમ

રૂતુરાજ ગાયકવાડ, મથિશા પથિરાણા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, રચિન રવિન્દ્ર, આર અશ્વિન, ખલીલ અહેમદ, નૂર અહેમદ, વિજય શંકર, સેમ કુરન, શેખ રશીદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, દીપક હુડા, ગુર્જનપનીત સિંહ, નાથન એલિસ, જેમી ઓવરટન, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણ ઘોષ, શ્રેયસ ગોપાલ, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ.