મુંબઈ ઈન્ડિયન્સનું IPL 2025નો ખિતાબ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. પંજાબ કિંગ્સે એલિમિનેટર મેચમાં મુંબઈને હરાવીને IPL 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી