ભારતીય બોલર જસપ્રિત બુમરાહે બ્રિસ્બેનમાં તેના શાનદાર પ્રદર્શન બાદ ICC મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન મજબૂત કર્યું છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં બુમરાહે 94 રનમાં નવ વિકેટ ઝડપી હતી. આ મજબૂત પ્રદર્શન બદલ 14 વધારાના રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા અને તેની કારકિર્દીનું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું હતું.
બુમરાહનું ટેસ્ટમાં અત્યારસુધીનું પ્રદર્શન













