ઓસ્ટ્રિયાના સાલ્જબર્ગ સામે બાયર્નની ટીમ શાનદાર ફોર્મમાં જણાતી હતી અને આ મેચમાં પોલેન્ડના સ્ટાર ખેલાડી લેવાન્ડોવસ્કીએ 11 મિનિટમાં ત્રણ ગોલ કરીને હેટ્રિક નોંધાવી હતી.