રિટેન કરાયેલા ખેલાડીઓ: એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસેન, લૌરા હેરિસ, મારિજાન કાપ્પ, મેગ લેનિંગ, મિન્નુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શેફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાન્યા ભાટિયા, તિતાસ સાધુ.
રિલીઝ કરાયેલા ખેલાડીઓ: અપર્ણા મંડલ, જસિયા અખ્તર, તારા નોરિસ
ગુજરાત જાયન્ટ્સ -
રિટેન કરાયેલા ખેલાડીઓ: એશ્લે ગાર્ડનર, બેથ મૂની, દયાલન હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, સ્નેહ રાણા, તનુજા કંવર.
રિલીઝ કરાયેલા ખેલાડીઓ: અનાબેલ સદરલેન્ડ, અશ્વની કુમારી, જ્યોર્જિયા વેયરહેમ, હર્લે ગાલા, કિમ ગાર્થ, માનસી જોશી, મોનિકા પટેલ, પારુણિકા સિસોદિયા, સબ્બીનેની મેઘના, સોફિયા ડંકલી, સુષ્મા વર્મા.
મુંબઈ ઈન્ડિયન્સ -
રિટેન કરાયેલા ખેલાડીઓ: અમનજોત કૌર, મેલિયા કેર, ક્લો ટ્રાયન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, હુમૈરા કાઝી, ઈસાબેલ વોંગ, જિંતિમની કલિતા, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, સૈકા ઈશાક, યાસ્તિકા ભાટિયા.
રિલીઝ કરાયેલા ખેલાડીઓ: ધારા ગુર્જર, હીદર ગ્રાહામ, નીલમ બિષ્ટ, સોનમ યાદવ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર -
રિટેન કરાયેલા ખેલાડીઓ: સ્મૃતિ મંધાના, એલિસ પેરી, આશા શોભના, દિશા કસાટ, એલિસ પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, સોફી ડિવાઈન
રિલીઝ કરાયેલા ખેલાડીઓ: ડેન વેન નિકેર્ક, એરિન બર્ન્સ, કોમલ ઝાંઝદ, મેગન શૂટ, પૂનમ ખેમનાર, પ્રીતિ બોઝ, સહાના પવાર
યુપી વોરિયર્સ
રિટેન કરાયેલા ખેલાડીઓઃ એલિસા હીલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ. યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રાથ
રિલીઝ કરાયેલા ખેલાડીઓઃ દેવિકા વૈદ્ય, શબનીમ ઈસ્માઈલ, શિવલી શિંદે, સિમરન શેખ