ભારતનો એક એવો બોલર જેની સામે ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટ્સમેન પણ ડરતા હતા. આ સ્પિન બોલરે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી હેટ્રિક લેવાનું કારનામું કર્યું