ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી શરૂ થઈ ગઈ છે. આજે કટકમાં પહેલી મેચ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 59 રન બનાવ્યા. તેણે 28 બોલની ઇનિંગ દરમિયાન છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.



  • Follow us on: