ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20I સીરિઝની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ ટી20I માં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. અભિષેક શર્મા અને રિંકુ સિંહે વિસ્ફોટક ઇનિંગ્સ રમી, જ્યારે બોલરો પણ સારા ફોર્મમાં દેખાયા. બીજી તરફ, ન્યુઝીલેન્ડ આજે તેમના બોલરો પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખશે.

Vaibhav Suryavanshiના ક્રેઝ આગળ બ્રોડકાસ્ટર્સ ઝૂક્યા, ભારત-શ્રીલંકા ટ્રાય-સિરીઝનું થશે લાઈવ ટેલિકાસ્ટ









