ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ શરૂ થઈ ગઈ છે. આજે એટલે કે 19 ડિસેમ્બરે બ્રિસ્બેન હીટ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે ટૂર્નામેન્ટની છઠ્ઠી મેચ રમાઈ હતી. ગાબામાં રમાયેલી આ મેચમાં બ્રિસ્બેન હીટે જોરદાર બેટિંગ કરી હતી. તેઓએ 258 રનનો વિશાળ ટાર્ગેટ 19.5 ઓવરમાં ચેઝ કરી લીધો. બ્રિસ્બેન હીટ 8 વિકેટથી આ મેચ જીતી ગયું. ટી20 ક્રિકેટ ઇતિહાસમાં આ ત્રીજો મોટો રન ચેઝ હતો.
રન ચેઝનો રેકોર્ડ પંજાબ કિંગ્સના નામે છે













