ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે તમામ ટીમો
બાંગ્લાદેશની ટીમ :નિગાર સુલ્તાના જોટી (કેપ્ટન), નાહિદા અખ્તર, ફરગાના હક, રૂબિયા હૈદર ઝેલિક, શર્મિન અખ્તર સુપ્તા, શોભના મોસ્તારી, રિતુ મોની, શોર્ના અખ્તર, ફાહિમા ખાતુન, રાબેયા ખાન, મારુફા અખ્તર, ફારિહા ઈસ્લામ ત્રિસ્ના, મગતા નીખા, સુનમા અખ્તર, સુલતાના અખ્તર અખ્તર
ભારતની ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, ઉમા છેત્રી, રેણુકા સિંહ ઠાકુર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરાણી, રાધા યાદવ, અમનજોત કૌર, અરવિંદ કૌર, રાધા યાદવ.
રિઝર્વ ખેલાડીઓઃ તેજલ હસબનીસ, પ્રેમા રાવત, પ્રિયા મિશ્રા, મિન્નુ મણિ, સયાલી સતઘરે
પાકિસ્તાનની ટીમઃ ફાતિમા સના (કેપ્ટન), મુનીબા અલી સિદ્દીકી (વાઈસ-કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, આઈમાન ફાતિમા, નશરા સુંધુ, નતાલિયા પરવેઝ, ઓમાઈમા સોહેલ, રમીન શમીમ, સદાફ શમાસ, સાદિયા ઈકબાલ, શૉવલ ઝુલ્ફીકાર, સિદરા નવાઝ, સિદરા નવાઝ એ.
ઈંગ્લેન્ડની ટીમ: નતાલી સાયવર-બ્રન્ટ (કેપ્ટન), એમ આર્લોટ, ટેમી બ્યુમોન્ટ, લોરેન બેલ, એલિસ કેપ્સી, ચાર્લી ડીન, સોફિયા ડંકલી, સોફી એક્લેસ્ટોન, લોરેન ફિલર, સારાહ ગ્લેન, એમી જોન્સ, હીથર નાઈટ, એમ્મા લેમ્બ, લિંસે ડબ્લ્યુ.
દક્ષિણ આફ્રિકાની ટીમઃ લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), એનેકે બોશ, ટાઝમીન બ્રિટ્સ, નાદીન ડી ક્લાર્ક, એન્નેરી ડર્કસેન, સિનાલો જાફ્તા, મેરિજાને કેપ્પ, અયાબોંગા ખાકા, મસાબાતા ક્લાસ, સુને લુસ, કારાબો મેસો, નોનકુલુલેકો મ્લાબા, તુમી શાંહુકા અને તુમી શેનહુમ્સ
ઓસ્ટ્રેલિયાની ટીમઃ એલિસા હીલી (કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશલે ગાર્ડનર, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, અલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, તાહલિયા મેકગ્રા, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસે પેરી, મેગન શુટ, એનાબેલ સુધરલેન્ડ, જ્યોર્જિયા વોલ, વોરહેમ.
ન્યુઝીલેન્ડની ટીમ: સોફી ડેવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, એડન કાર્સન, ફ્લોરા ડેવોનશાયર, ઇઝી ગેઝ, મેડી ગ્રીન, બ્રુક હેલીડે, બ્રી ઇલિંગ, પોલી ઇંગ્લિસ, બેલા જેમ્સ, જેસ કેર, એમેલિયા કેર, રોઝમેરી મેર, જ્યોર્જિયા પ્લિમર, લિયાહુ.
શ્રીલંકાની ટીમઃ ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), હસીની પરેરા, વિશ્મી ગુણારથને, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવાની (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), ઈમેશા દુલાની, દેવમી વિહંગા, પ્યુમી ઈંકાકાદેરા, કુમાર વથના, કુમાર, કુમારી પ્રબોધની, માલકી મદરા, અચિની કુલસૂર્યા.
રિઝર્વ પ્લેયર: ઈનોશી ફર્નાન્ડો